Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

આ 5 રાશિઓ માટે જુલાઈનું પહેલું અઠવાડિયું રહેશે ઉત્તમ, બિઝનેસ અને પ્રેમ સંબંધમાં મળશે સફળતા

11:46 AM Jul 03, 2024 IST | Drashti Parmar

Weekly Lucky Zodiacs: સાપ્તાહિક લકી રાશિઃ રાશિચક્રમાં 12 રાશિઓ હોય છે. ગ્રગોની સ્થિતિના આધારે રાશિફળ પણ બદલાય છે. ત્યારે ચાલો જાણીએ જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું કેવું રહેશ. અને કઈ રાશિને મળશે ઉત્તમ ફળ. આ 5 રાશિઓ માટે નવું અઠવાડિયું(Weekly Lucky Zodiacs) સારું રહેશે, આ રાશિના જાતકોને કરિયર, બિઝનેસ, અભ્યાસ, પ્રેમ સંબંધોના ક્ષેત્રમાં સફળતા મળશે.

Advertisement

વૃષભ રાશિ
સોમવારથી શરુ થતું નવું સપ્તાહ વૃષભ રાશિના લોકો માટે ભાગ્યશાળી રહેશે. જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તેમને જલ્દી સફળતા મળશે. જો તમે લાંબા સમયથી પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા હોવ તો તમારી અડચણો દૂર થશે. ઘરમાં પ્રિયજનના આગમનથી ખુશીનું વાતાવરણ રહેશે. આ અઠવાડિયે ઓફિસમાં તમારા કામના વખાણ થશે. ભાગ્ય તમારો સાથ આપશે. આ અઠવાડિયે તમારી પાસે ખુશીઓ આવશે.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે નવું અઠવાડિયું સારું રહેશે. આ અઠવાડિયે તમારી નોકરી સંબંધિત સમસ્યાઓનો અંત આવશે તે તમારા માટે આર્થિક દૃષ્ટિકોણથી ફાયદાકારક રહેશે. તમારા લવ પાર્ટનર સાથે તમારો તાલમેલ આ અઠવાડિયે ઉત્તમ છે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. જો તમે ક્યાંક રોકાણ કરવા માંગો છો તો આ તમારા માટે સારો સમય છે.

Advertisement

કન્યા રાશિના જાતકો માટે નવું અઠવાડિયું સફળતા લાવશે. તમારા આયોજિત કાર્યો પૂર્ણ થશે. આ અઠવાડિયે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે વિદેશ જઈને કરિયર બનાવવા ઈચ્છો છો તો તમને સરકાર સાથે જોડાયેલા કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. લવ પાર્ટનર સાથે સંબંધ સારા રહેશે.

મકર રાશિ
જુલાઈનું પહેલું અઠવાડિયું મકર રાશિના લોકો માટે સારા નસીબ લઈને આવશે. તમારા આયોજિત કાર્યો પૂર્ણ થશે. તમને પરિવારના લોકોનો સહયોગ મળશે. વેપારમાં કરેલું રોકાણ તમને નફો આપશે. તમારા લવ પાર્ટનર સાથેના સંબંધો સારા રહેશે અને તમને તેની સાથે સુખદ સમય પસાર કરવાની તક મળશે.

Advertisement

મીન રાશિ
નવું અઠવાડિયું મીન રાશિના લોકો માટે સારા નસીબ લાવશે. જો તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા હતા, તો આ અઠવાડિયે તમને સારા સમાચાર મળી શકે છે, તમને વ્યવસાયમાં ઇચ્છિત લાભ મળશે. નવા પરિણીત લોકોને સંતાન સુખ મળી શકે છે. તમે તમારા જીવનસાથી સાથે વધુ સારો તાલમેલ જોશો.

Advertisement
Tags :
Next Article