Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

આ વિડીયો જોઈને તમે ક્યારેય નહીં ખાશો રેવડી...એક ક્લિક પર જુઓ રેવડી બનાવવાની રીત

06:40 PM Jan 13, 2024 IST | Chandresh

Revdi Video: રેવડી એક પ્રકારની મિઠાઈ છે જેને લોકો ઠંડીની સીઝનમાં ખાવાનું ખુબ પસંદ કરે છે. ઘણા લોકો તેને ચા કે કોફી સાથે કે શિયાળા દરમિયાન મિત્રો અને પરિવારની સાથે બેસીને ખાવાનું ખુબ પસંદ કરે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કેવી રીતે બની રહી છે. આનો એક વીડિયો(Revdi Video) સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેની પર લોકો ઘણી પ્રતિક્રિયાઓ પણ કરી રહ્યા છે જેમાંથી ઘણા લોકોને સ્વચ્છતા વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement

વીડિયો પર લખેલુ છે, મને રેવડી ખૂબ પસંદ છે પરંતુ આ વીડિયો જોયા પછી હું ક્યારેય ખાઈશ નહીં. વીડિયોની શરૂઆતમાં ખાંડની ચાસણીની તૈયારી બતાવી રહ્યા છે. જ્યારે આ ઘાટુ થઈ જાય છે તો એક વ્યક્તિને ગ્લવ્ઝ અને માથે ટોપી પહેર્યા વિના તેને ખેંચતો જોવા મળી રહ્યો છે. ત્યારપછી મજુરો ખાંડની ચાસણીનો નાનો ભાગ લઈને તેને કાપતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ તલ શેકતો પણ દેખાઈ રહ્યો છે અને તેમાં ખાંડ મિક્સ કરી રહ્યો છે. અંતે એક વ્યક્તિ એક નાની ગોળ પ્લેટ પર ઊભા રહીને તેને ચપટુ કરતા જોવા મળી રહ્યો છે.

Advertisement

આ વીડિયોને તારીખ 23 નવેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો. ત્યારથી 5.9 મિલિયનથી વધારે વખત જોવાઈ ચૂક્યો છે અને હજુ પણ જોવાઈ રહ્યો છે. લોકો વીડિયો પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે.

Advertisement
Advertisement
Tags :
Next Article