For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ભારતના આ ઉદ્યોગપતિએ કરી મોટી જાહેરાત: કુવૈતમાં મરણ થયેલા ભારતીયના પરિવારોને આપશે 5 લાખ સહાય

04:29 PM Jun 14, 2024 IST | Drashti Parmar
ભારતના આ ઉદ્યોગપતિએ કરી મોટી જાહેરાત  કુવૈતમાં મરણ થયેલા ભારતીયના પરિવારોને આપશે 5 લાખ સહાય

Kuwait Fire: કુવૈતમાં છ માળની ઈમારતમાં લાગેલી આગમાં 45 ભારતીયોના મૃત્યુ થયા હતા મલયાલી મૂળના ઉદ્યોગપતિઓએ પણ મૃતકોના પરિવાર માટે આર્થિક સહાયની(Kuwait Fire) જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ દ્વારા દરેક મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા આપવાની જાહેરત કરવામાં આવી છે.

Advertisement

યુસુફ અલીનું લુલુ ગ્રુપ શું કામ કરે છે?
યુસુફ અલી લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલના વડા છે 260 આ જૂથમાં 100 થી વધુ રિટેલ આઉટલેટ્સ છે. આ કંપનીએ હૈદરાબાદ, કોચી, તિરુવનંતપુરમ, બેંગ્લોર, લખનૌ અને કોઈમ્બતુરમાં લુલુ મોલ્સ ખોલ્યા છે. તે ફિલ્મ અને પ્રોસેસિંગ, હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટમાં બિઝનેસ કરે છે તેનું વાર્ષિક ટર્નઓવર આઠ અબજ ડોલર છે. મોટા ભાગના ભારતીયોને વિદેશમાં નોકરી આપનાર વ્યક્તિ તરીકે યુસુફ અલીનું નામ પણ નોંધાયેલું છે.

Advertisement

યુસુફ અલી ક્યાંનો છે?
યુસુફ અલીનો જન્મ 1955માં કેરળના ત્રિશૂરમાં થયો હતો. તેણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમા કર્યું છે. આ પછી, 1973 માં, તે તેના કાકા પાસે ગયો, જેઓ યુએઈમાં રિટેલ સ્ટોર ચલાવતા હતા, અબુધાબી પહોંચ્યા પછી, યુસુફે આયાત-નિકાસના વ્યવસાયમાં હાથ અજમાવ્યો. આ દરમિયાન તેને ઘણી મુસાફરી કરવી પડી, તેને સુપરમાર્કેટ ખોલવાનો વિચાર પણ આવ્યો.

Advertisement

યુસુફ અલી પોતાની લક્ઝરી લાઈફ માટે પણ જાણીતા છે. તેમની પાસે 100 કરોડ રૂપિયાનું લક્ઝરી હેલિકોપ્ટર છે જેમાં આઠ લોકો એકસાથે મુસાફરી કરી શકે છે. આ હેલિકોપ્ટર પર લુલુ ગ્રુપનો લોગો છે અને પાછળની બાજુએ 'Y' લખેલું છે. વર્ષ 2021માં ભારતમાં હેલિકોપ્ટર અકસ્માત બાદ યુસુફ અલીએ આ એરબસ હેલિકોપ્ટર ખરીદ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement