For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગૌતમ અદાણી, ગીતા રબારી અને સુનીલ સિંઘી સહિત આ મહાનુભવોએ ગુજરાતમાં કર્યું મતદાન

01:41 PM May 07, 2024 IST | Chandresh
ગૌતમ અદાણી  ગીતા રબારી અને સુનીલ સિંઘી સહિત આ મહાનુભવોએ ગુજરાતમાં કર્યું મતદાન

Lok Sabha Election 2024: આજે લોકશાહીનાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ ભારત સરકારનાં ચેરમેન સુનીલ સિંધીએ (Lok Sabha Election 2024) તેમના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા. સુનિલ સિંધીએ પરિવાર સાથે સનાથલ સ્કૂલ ખાતે મતદાન મથક પર લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો.

Advertisement

Advertisement

ગૌતમ અદાણીએ મતદાન કર્યું
મૂળ ગુજરાતી એવા મોટા બિઝનેસમેન ગૌતમ અદાણી કે જે અદાણી ગ્રુપના ચેરમેન છે તેઓ પોતાના પરિવાર સાથે મતદાન કરવા આવ્યા હતા.

Advertisement

ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કર્યું
ગુજરાતની કચ્છી લોક ગાયિકા ગીતાબેન રબારીએ પણ મતદાન કરવા ગયા છે. ટપ્પર ગામે પરિવાર સાથે મતદાન કરવા ગયા હતા. લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. ગીતાબેન રબારીએ કહ્યું છે કે, દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન કરવું ખુબ જરૂરી છે.

Advertisement

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે મતદાન કરવા ગયા હતા. ગાંધીનગર સેક્ટર-19 માં તેમને મતદાન કર્યું હતું. શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઈને એક વાંધો ઉઠાવ્યો હતો. બુથમાં ભાજપનાં એજન્ટ પાસે ચૂંટણી ચિન્હવાળી પેન હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. ચૂંટણી કમિશ્નરને મારી રજૂઆત છે કે તેમણે આ અટકાવવું જોઈએ.

વૃધ્ધો અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી લઇ જતાં પોલીસ

Tags :
Advertisement
Advertisement