For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતની વરાછા પોલીસે પકડી પાડ્યા અઠંગ જુગારીઓ

11:12 AM May 03, 2024 IST | admin
સુરતની વરાછા પોલીસે પકડી પાડ્યા અઠંગ જુગારીઓ

Surat news: મળતી વિગતો અનુસાર વરાછા પોલીસે, વરાછા ડાહ્યાપાર્ક સોસાયટી મકાન નં-૧૭ ના ત્રિજામાળે ધાબા ઉપર ગંજીપાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમતા પકડાઇ ગયા છે. વરાછા પોલીસે આરોપીઓની અંગજડતી કરતા રોકડા રૂપિયા ૧૩,૨૩૦/- તથા દાવ ઉપરના રોકડા રૂપિયા- ૨૬૦/- તથા  મળી કુલ કિંમત રૂપિયા- ૧૩,૪૯૦/- ની મત્તા સાથે પકડી પાડ્યા હતા.

Advertisement

જુગાર રમતા પકડાયેલા લોકોના નામ: (૧) બાબુભાઇ ભુરાભાઇ પાંચાણી ઉ.વ.-૫૫ ધંધો-હિરામજુરી રહે,ઘર નં-૧૭ ત્રિજામાળે પતરાવાળી રૂમમા ડાહ્યાપાર્ક સોસાયટી વરાછા
(૨) કનુભાઇ છગનભાઇ ઉંજીયા ઉ.વ.-૫૪ ધંધો-નિવ્રુત રહે,ઘર નં-ડિ/૯૦૨ પ્રમુખ હાઇટ્સ સુષ્ટી રો-હાઉસની પાછળ અમરોલી
(૩) રાજુભાઇ સવજીભાઇ સરવૈયા ઉ.વ.-૫૦ ધંધો-હિરામજુરી રહે,ઘર નં-૪૬ અર્જુનનગર સોસાયટી કારગીલ ચોક પાસે કાપોદ્રા
(૪) ગૌતમભાઇ ગોબરભાઇ બારૈયા ઉ.વ.-૨૪ ધંધો-મજુરી રહે,ઘર નં-સી/૫૦૩ નંદનવન સોસાયટી કામરેજ
(૫) સુરેશભાઇ નાગજીભાઇ સોલંકિ ઉ.વ.-૫૬ ધંધો-હિરામજુરી રહે,ઘર નં-૬૮ બિજામાલે હેમકુંજ સોસાયટી રંગ અવધુત ચાર રસ્તા પાસે વરાછા
(૬) ગભરૂભાઇ હરીભાઇ નાકરાણી ઉ.વ.-૬૫ ધંધો-નિવ્રુત રહે,ઘર નં-૨૨૭ સાકરધામ સોસાયટી લક્ષ્મણનગરની બાજુમા કાપોદ્રા
(૭) હાર્દિકભાઇ ભગવાનભાઇ પરમાર ઉ.વ.-૨૪ ધંધો-હિરામજુરી રહે,સિધ્ધીપાર્ક સોસાયટી તિરૂપતી સોસાયટીની બાજુમા એલ.એચ.રોડ વરાછા

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement