Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

60 વર્ષ પછી દિવાળીની ખરીદી માટે બન્યો છે આ ખાસ અને શુભ સંયોગ- જાણો શું કહે છે જ્યોતિષશાસ્ત્ર?

11:09 AM Nov 04, 2023 IST | Dhruvi Patel

Diwali shopping: પાંચ દિવસ સુધી ચાલનારો દિવાળીનો આ તહેવાર ધનતેરસથી જ શરૂ થઇ જાય છે. ધનતેરસ દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ પર ઉજવવામાં આવે છે. આ દિવસે માલ ખરીદવાની(Diwali shopping) પરંપરા હોય છે. પરંતુ જ્યારે કોઈ વસ્તુ શુભ મુહૂર્તમાં ખરીદવામાં આવે છે ત્યારે તેનું મહત્વ વધુ વધી જાય છે તેમજ તે વસ્તુ વધુ સુખદ બને છે. આવી સ્થિતિમાં, ધ્યાનમાં રાખો કે આ વખતે 60 વર્ષ પછી આવા અદ્ભુત શુભ સંયોગ સર્જાઈ રહ્યા છે. જેમાં ખરીદી કરવી ખુબ જ ફળદાયી રહેશે.

Advertisement

60 વર્ષ પછી બની રહ્યો સંયોગ(Diwali shopping)

જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ, આ વખતે દિવાળી પહેલા ખરીદી માટે, મહામુહૂર્ત ગુરુ પુષ્ય નક્ષત્ર શનિ-ગુરુના સંયોગમાં આવી રહ્યો છે. જે એક દુર્લભ સંયોગ માનવામાં આવે છે. તે પંચાંગ અનુસાર, 10 નવેમ્બર 223ના ​​રોજ મકર રાશિમાં શનિ-ગુરુનું જોડાણ થવાનું છે. આ સંયોજન પુષ્ય નક્ષત્રના શુભને વધુ બળ આપનાર છે. આ દિવસે એટલે કે, 10 નવેમ્બર 223 સર્વાર્થસિદ્ધિ યોગ પણ સવારે 6:33 થી 9:42 સુધી રહેશે.

આવી સ્થિતિમાં, આ સમય દરમિયાન ખરીદી કરવી ખૂબ જ સારી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, પુષ્ય નક્ષત્રના સ્વામી અને તેના ઉપ-ગુરુનું આ જોડાણ ગ્રહના પરિવહનમાં લગભગ 60 વર્ષ પછી બની રહ્યું છે. અગાઉ આ દુર્લભ સંયોગ વર્ષ 1963 માં બન્યો હતો. ત્યાર બાદ આ સંયોગ આત્યારે રચાઈ રહ્યો છે.

Advertisement

આ વસ્તુઓ ખરીદવી ફાયદાકારક રહેશે

ગુરુ પુષ્ય નક્ષત્રમાં શનિ-ગુરુનું સંયોજન સોના, ચાંદીના ઘરેણાં, ઘર, જમીન, સોના-ચાંદીના સિક્કા, ગાડી, કાર, લાકડાનું કે લોખંડનું ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક સંબધિત પાણીની સાધન અથવા પાણી અથવા બોરિંગ મોટર વગેરે ખરીદી સારી અને શુભ રહેશે.

Advertisement
Advertisement
Tags :
Next Article