For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઉંદર અને સાપ વચ્ચે જામી જંગ! પીછેહઠ કરવાની જગ્યાએ ઉંદરે સાપને આપ્યો કરારો જવાબ- જુઓ વિડીયો

12:03 PM Apr 22, 2022 IST | Mishan Jalodara
ઉંદર અને સાપ વચ્ચે જામી જંગ  પીછેહઠ કરવાની જગ્યાએ ઉંદરે સાપને આપ્યો કરારો જવાબ  જુઓ વિડીયો

વાયરલ(Viral): પ્રાણીઓની લડાઈના ખતરનાક વિડીયોસોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જોવા મળે છે. આમાંના મોટાભાગના વીડિયો સાપ સાથે લડતા અન્ય પ્રાણીઓના પણ છે. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ(Viral videos) થઈ રહ્યો છે, જેમાં એક ઝેરી સાપ અને ઉંદર વચ્ચેની લડાઈ(Fighting snakes and mice)નો વિડીયો સામે આવ્યો છે.

Advertisement

Advertisement

વિડીયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે, એક ખતરનાક સાપ નાના ઉંદર પર હુમલો કરે છે. તે પછી બંને વચ્ચે જે જબરદસ્ત લડાઈ થાય છે, તે જોઈને તમે પણ જોતાને જોતા જ રહી જશો. સાપ અને ઉંદરની લડાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે સાપ અને ઉંદર સામસામે જોવા મળી રહ્યા છે. પહેલા સાપ ઉંદર પર હુમલો કરે છે અને પછી પીછેહઠ કરવા લાગે છે, પરંતુ પછી ઉંદર ગુસ્સે થઈ જાય છે અને ડર્યા વિના સાપ પર હુમલો કરે છે. પછી બંને વચ્ચે ખતરનાક લડાઈ શરૂ થાય છે. ઉંદર કૂદીને સાપ સાથે લડે છે અને સાપના ખરાબ હાલ કરી નાખે છે.

ઈન્સ્ટાગ્રામ પર @rasal_viper નામના પેજ પરથી વિડીયો શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટ કરતાં લખ્યું- જે લોકોમાં હિંમત હોય છે, તેઓ પીછેહઠ કરવાની જગ્યાએ હિમ્મતથી સામનો કરવાનું પસંદ કરે છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement