For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ખેડૂતો માટે આ ફળની ખેતી છે 'ભાગ્યશાળી', 50 હજારના ખર્ચમાં લાખોની કમાણી! જાણો A to Z માહિતી એક ક્લિક પર

06:24 PM Feb 27, 2024 IST | V D
ખેડૂતો માટે આ ફળની ખેતી છે  ભાગ્યશાળી   50 હજારના ખર્ચમાં લાખોની કમાણી  જાણો a to z માહિતી એક ક્લિક પર

Pomegranate Cultivation: સાબરકાંઠા જીલ્લામાં ખેડૂતો ફળફળાદીની ખેતી કરતા થયા છે, ત્યારે દાડમનું વાવેતર(Pomegranate Cultivation) કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં અઢી સોથી ત્રણ સો હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ તો દાડમના વાવેતરમાં 50થી 55 હજાર ખર્ચ થાય છે અને તેની સામે અઢીથી ત્રણ લાખનું ઉત્પાદન પણ મળે છે. જેના કારણે ખેડૂતો બાગાયતી ખેતી દાડમ તરફ વળ્યા છે અને ખેતી કરી રહ્યા છે.

Advertisement

સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો
અન્ય તાલુકાઓમાં દાડમનું નવું વાવેતર પણ શરૂ થયુ છે જેને લઈ ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યા છે.આમ તો દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે છે અને મજુરી પણ વધુ છે. જેથી ખેડૂતો વાવેતર બંધ કરી રહ્યા છે. શરૂઆતના સમયમાં ખેડૂતોએ કટકા કલમથી વાવેતર કર્યું હતું. તેના કારણે સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો છે.

Advertisement

દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે
આમ તો દાડમનું વાવેતર મહેનતવાળું હોય છે તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે છે અને મજુરી પણ વધુ છે. જેથી ખેડૂતો વાવેતર બંધ કરી રહ્યા છે. શરૂઆતના સમયમાં ખેડૂતોએ કટકા કલમથી વાવેતર કર્યું હતું. તેના કારણે સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો છે.સાથે સાથે દાડમનું નવું વાવેતર પણ વધુ છે. ઈડર તાલુકા સહિત અન્ય વિસ્તારમાં ખેડૂતો દાડમની ખેતી તરફ વળ્યા છે અને લાખોની કમાણી કરી રહ્યા છે.

Advertisement

આમ તો દાડમ વધુ આવક આપતી ખેતી છે જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાની કમાણી થાય છે તો સામે આ ખેતીમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ પણ વળ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement