For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ક્યારેય નહિ જોઈ હોય સાપની આવી લડાઈ, એક જ ડાળી પર ભેગા થઇ ગયા 5-6 કિંગ કોબ્રા અને પછી... 

12:30 PM May 15, 2022 IST | Sanju
ક્યારેય નહિ જોઈ હોય સાપની આવી લડાઈ  એક જ ડાળી પર ભેગા થઇ ગયા 5 6 કિંગ કોબ્રા અને પછી    

સોશિયલ મીડિયા(Social media) પર સાપના ઘણા વીડિયો વાયરલ થાય છે. આવા વિડિયો કાં તો આપણને આશ્ચર્યચકિત કરી દે છે અથવા તો તે જોઇને રુવાડા બેઠા થઇ જાય છે. કિંગ કોબ્રા(King Cobra)ને સાપની પ્રજાતિમાં સૌથી ખતરનાક સાપ માનવામાં આવે છે. જો તે એકવાર કોઈને કરડે તો તેના માટે બચવું અશક્ય છે.

Advertisement

સોશિયલ મીડિયા પર હાલ એક જબરદસ્ત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે તમે પહેલા ક્યારેય નહિ જોઈ હોય. આ વીડિયોમાં ઘણા કિંગ કોબ્રા એક જ ડાળી પર એકસાથે લડતા જોવા મળે છે. આ વિડીયો એવો છે કે, તેને જોયા પછી કોઈને પણ હોશ આવી જશે. આવો વિડિયો તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય.

Advertisement

Advertisement

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘણા કિંગ કોબ્રા સાપ ઝાડની પાતળી ડાળી પર એકબીજા સાથે ફસાયેલા જોવા મળે છે. દરેક જણ એકબીજા સાથે લડતા જોવા મળે છે અને સાથે જ ખૂબ ગુસ્સામાં પણ દેખાય છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર snake._.world નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને વીડિયો પર ઘણી લાઈક્સ પણ આવી રહી છે. લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કારણ કે, દરેક માટે સાપની લડાઈનો આવો નજારો ખૂબ જ આશ્ચર્યજનક છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement