For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં કેટલું મતદાન નોંધાયું? ગેનીબેન ગેલમાં, મનસુખભાઈ ટેન્શનમાં?

11:52 AM May 07, 2024 IST | admin
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં કેટલું મતદાન નોંધાયું  ગેનીબેન ગેલમાં  મનસુખભાઈ ટેન્શનમાં

Voting turnout Gujarat: ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. મતદાન શરુ થયાના ચાર કલાક બાદ એટલે કે 11 વાગ્યે રાજ્યમાં સરેરાશ 24.35 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 અને સૌથી ઓછું પોરબંદરમાં 19.83 ટકા વોટિંગ નોંધાયું છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપનાં નિશાન સ્કૂલનાં મતદાન કેન્દ્રમાં વહેલી સવારે મતદાન કર્યું હતું. NSG દ્વારા મતદાન મથકે ચુસ્તબંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. PM મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું.

Advertisement

Voting turnout Gujarat

Advertisement

પ્રધાનમંત્રી મોદીએ કર્યું મતદાન

CM ભૂપેન્દ્ર પટેલે દીકરા અનુજ પટેલ સાથે કર્યું મતદાન- જુઓ વિડીયો

CM ભૂપેન્દ્ર પટેલે દીકરા અનુજ પટેલ સાથે કર્યું મતદાન- જુઓ વિડીયો

Advertisement

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું પરિવાર સાથે મતદાન

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મતદાન કરવા આવેલા વયોવૃદ્ધની મદદ કરતી ગુજરાત પોલીસ

અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરે કર્યું મતદાન

Tags :
Advertisement
Advertisement