For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં લોકસભા ચૂંટણી મતદાનની ટકાવારી ઘટી, જાણો ક્યાં થયું સૌથી ઓછું અને વધુ મતદાન

05:40 PM May 07, 2024 IST | admin
ગુજરાતમાં લોકસભા ચૂંટણી મતદાનની ટકાવારી ઘટી  જાણો ક્યાં થયું સૌથી ઓછું અને વધુ મતદાન

Voting turnout Gujarat at 5 PM: ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણનું મતદાન ચાલી રહ્યું છે. મતદાન શરુ થયાના આઠ કલાક બાદ એટલે કે 5 વાગ્યે રાજ્યમાં સરેરાશ 55.22 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ વલસાડ માં ૬૮.૧૨ ટકા અને બનાસકાંઠામાં 64.48 અને સૌથી ઓછું અમરેલીમાં 45.59 અને પોરબંદરમાં 46.51 ટકા વોટિંગ નોંધાયું છે. બારડોલી 61.01 ટકા, વલસાડમાં 68.12, નવસારી 55.31 ટકા મતદાન નોંધાયું છે.

Advertisement

Loksabha Elections 2024: Voting turnout Gujarat at 5 PM

Advertisement

કચ્છ ૪૮.૯૬, બનાસકાંઠા ૬૪.૪૮, પાટણ 54.58, મહેસાણા 55.23, સાબરકાંઠા 58.82, ગાંધીનગર 55.65, અમદાવાદ પૂર્વ 49.95 , અમદાવાદ પશ્ચિમ 50.29,

Advertisement

સુરેન્દ્રનગર 49.19, રાજકોટ 54.29, પોરબંદર 46.51, જામનગર 52.36, જુનાગઢ 53.84,

અમરેલી 45.59, ભાવનગર 48.59, આણંદ 60.44, ખેડા 53.83, પંચમહાલ 53.99, દાહોદ 54.78, વડોદરા 57.11, છોટા ઉદેપુર 63.76, ભરૂચ 63.56, બારડોલી 61.01, નવસારી 55.31, વલસાડ 68.12

Advertisement

અપડેટ થઇ રહ્યું છે.... રીફ્રેશ કરતા રહો

Tags :
Advertisement
Advertisement