For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ખેડૂતો પર ટીપ્પણી કરનાર કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે કાનપટ્ટીમાં માર્યો તમાચો

05:23 PM Jun 06, 2024 IST | V D
ખેડૂતો પર ટીપ્પણી કરનાર કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર cisf ગાર્ડે કાનપટ્ટીમાં માર્યો તમાચો

CISF ગાર્ડ દ્વારા કંગના રનૌતને થપ્પડ: બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને (Kangana Ranaut) ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડ દ્વારા થપ્પડ મારવામાં આવી છે. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. થપ્પડ મારનાર ગાર્ડનું નામ કુલવિંદર કૌર હોવાનું કહેવાય છે.

Advertisement

Advertisement

સરકારનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ખાલિસ્તાની કહેવા બદલ ચંદીગઢ એરપોર્ટ પર CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે કંગના રનૌતને થપ્પડ મારી હતી.

Advertisement

તમને જણાવી દઈએ કે મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગના (Kangana Ranaut slapped) એ કહ્યું હતું કે તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement