Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

જુનાગઢ | પરપુરુષ સાથે પત્ની મનાવી રહી હતી રંગરેલીયા, અચાનક જ આવી ગયો પતિ અને પછી...

10:54 AM Jun 30, 2024 IST | admin

Junagadh Viral News: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનો એક વિડીયો વાયરલ થયો છે. જ્યાં એક પત્ની અન્ય પરપુરુષ સાથે શારીરિક સબંધ બાંધી રહી હતી, તે દરમિયાન પત્નીને અને પુરુષને પતિએ રંગે હાથ તેના પતિએ ઝડપી પાડ્યા હતા.જે બાદ બંનેને નગ્ન અવસ્થામાં(Junagadh Viral News) લાકડી વડે ફટકાર્યા હતા. ત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Advertisement

નગ્ન અવસ્થામાં પતિએ પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા
પતિ અથવા તો પત્નીને લગ્ન બાદ અન્ય સ્ત્રી કે પુરુષ સાથે સંબંધ હોવાના કિસ્સાઓ સામે આવે છે. ક્યારેક આવા કિસ્સાનો કરુણ અંજામ પણ સામે આવે છે. ત્યારે આવો જ એક કિસ્સો જૂનાગઢના વીસવર્ડોમાંથી સામે આવ્યો છે. વિસાવદરમાં એક મહિલા તેના પ્રેમીને રાતે મળવા બોલાવીને તેની સાથે શારીરિક સબંધ માણી રહી હતી.

બાદમાં મહિલાના પતિએ મધ્યરાત્રિ દરમિયાન બંનેને અંગત પળો માણતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જે બાદ પતિનો મગજ સાતમા આસમાને પહોંચી ગયો હતો. તરત જ પોતાની પત્ની અને અન્ય પરપુરુષને નગ્ન હાલતમાં જ લાકડી વડે ફટકાર્યા હતા. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Advertisement

પત્નીને પણ બરાબરની ફટકારી
રોષે ભરાયેલા પતિએ તેની પત્ની સાથે નગ્ન અવસ્થામાં પકડાયેલા રમકૂભાઈ દરબાર નામના પુરુષનું પેન્ટ જપ્ત કરીને નગ્ન અવસ્થામાં લાડકીથી ફટકાર્યો હતો.તેમજ પરિવારજનો સાથે મળીને બંનેને નગ્ન અવસ્થામાં જ લાકડી વડે ફટકાર્યા હતા. આ દરમિયાન મોબાઈલમાં ઉતારેલા વીડિયો પછીથી વાયરલ થયા હતા. તો બીજી તરફ પ્રેમી મારો વાંક નથી તેવું બબડતો હતો પણ મહિલાના પતિએ લાકડી-હોકીથી મારવાનું ચાલુ જ રાખ્યું હતું. તો બીજી બાજુ પતિએ તેની પત્નીને પણ ઢીકા પાટુનો માર મારી અને ખાટલે બેસાડીને લાકડીથી ફટકારી હતી.

Advertisement

વાયુવેગે વિડીયો વાયરલ થયો
આ ઘટનામાં મહિલાના પતિએ અન્ય પુરુષને પોલીસ બોલાવવાની ધમકી આપી હતી. જો કે પેલો પુરુષ મોકો જોઈને ભાગી જવામાં સફળ થયો હતો. આ ઘટનાના અંદાજે ચાર જેટલા વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયા હતા. સ્થાનિક પોલીસમાં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.

Advertisement
Tags :
Next Article