Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

કેવું પાપ કરવા પર તમે શું બનશો? ખુલશે આગલા જન્મનું રાજ; જાણો ગરુડ પુરાણમાં છૂપાયેલા રહસ્ય વિશે

02:23 PM May 15, 2024 IST | Drashti Parmar

Garuda Purana: ગરુડ પુરાણમાં માણસના કર્મોનો હિસાબ લખવામાં આવ્યો છે. વ્યક્તિના મૃત્યુ પછી આ પુરાણ વાંચવાની પરંપરા છે. ગરુડ પુરાણ આપણને કહે છે કે મૃત્યુ પછી આત્માને બીજું કયું શરીર મળશે. આ જન્મમાં તમારી ક્રિયા અને તમારા કર્મઓ તમારા આગામી જન્મનો સંકેત આપે છે.  તો ચાલો અમે તમને આજે  ગરુડ પુરાણમાં(Garuda Purana) કર્મો અનુસાર મળેલા વિવિધ જન્મો વિશે જણાવીશું.

Advertisement

જો તમે પરિવારમાં ઝઘડો કરો છો, તમારા માતા-પિતા અને ભાઈ-બહેનોને પરેશાન કરો છો, તો પછીના જીવનમાં તમારું ભાગ્ય ખૂબ જ ખરાબ છે. આવા લોકોને નવો જન્મ મળે છે, પરંતુ ગરુડ પુરાણ અનુસાર તેઓ ગર્ભમાં જ મૃત્યુ પામે છે. એટલે કે તેઓ ગર્ભમાં આવ્યાના થોડા મહિનામાં મૃત્યુ પામે છે.

(અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. ત્રિશુલ ન્યુઝ એક પણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)

Advertisement

Advertisement
Tags :
Next Article