For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો તમારા વિસ્તારમાં કેટલો પડશે વરસાદ

11:25 AM Jun 19, 2024 IST | Chandresh
આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ  જાણો તમારા વિસ્તારમાં કેટલો પડશે વરસાદ

Gujarat Rain Forecast: ગુજરાતના અમુક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ સર્જાઈ રહ્યયો છે, જેમાં ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ (Gujarat Rain Forecast) પડી રહ્યો છે. તો હવામાન વિભાગે આવનારા દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

રાજ્યના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી અનુસાર, આજે રાજ્યના 17 જિલ્લાઓમાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે.

Advertisement

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
આજે હવામાન વિભાગ અનુસાર તારીખ 19 જુનના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Advertisement

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
આજે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે દ્રારા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
આજે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, દીવ જેવા જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના વ્છેયક્ત કરવામાં આવી છે.

Advertisement

મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી
આજે અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement
Advertisement