For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બનાસની બેન ગેનીબેનનું બનાસકાંઠાએ મામેરુ ભર્યું; લોકસભામાં ભવ્ય જીત

03:22 PM Jun 04, 2024 IST | V D
બનાસની બેન ગેનીબેનનું બનાસકાંઠાએ મામેરુ ભર્યું  લોકસભામાં ભવ્ય જીત

Victory of Ganiben in Banaskantha: 2024 ના લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 26 માંથી 26 બેઠક જીતવાની(Victory of Ganiben in Banaskantha) હેટ્રિક પર બનાસકાંઠાની બેન ગેની બેન ઠાકોરે બ્રેક લગાવી દીધી છે. બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા બનાસ ની બેન ગેનીબેન તેમજ બનાસ અને બેનનું મામેરુ ભરવાનું છે તેવું કહીને પ્રચાર કરવામાં આવ્યો હતો ત્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરને ભવ્ય જીત મળી છે

Advertisement

ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 23,000 થી વધુ વોટ થી હરાવી દીધા છે ત્યારે ભાજપને મોટો ફટકો મળ્યો છે બીજી રીતે કહીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના હોમ ટાઉન માં જ હાર નો સામનો કરવો પડ્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બનાસકાંઠા સીટ કોંગ્રેસ માટે વોટ ફેવરિટ માનવામાં આવી રહી હતી ત્યારે જનતા જનાર્દને વિશ્લેષકોની વાત સાચી ઠેરવી છે

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement