Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

દમણના દરિયા કિનારે જાહેરમાં જ કપલે બાંધ્યા શારીરિક સબંધ- વિડીયો જોઈ તમે પણ શરમાઈ જશો

06:18 PM Jun 24, 2024 IST | V D

Daman Sex Viral Video News: લોકો પોતાના મગજને ફ્રેશ કરવા પોતાના પરિવાર સાથે બહાર ફગારવા જતા હોય છે. તેમાં પણ દરિયાકિનારે જવાનું લોકો વધારે પસંદ કરતા હોય છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો, હવે કેટલાક લોકો આવા સ્થળોની છબી ખરડાય તેવી હરકતો કરતા હોય છે. આવી અનેક ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે. અત્યારે પણ આવો એક વીડિયો વાયરલ થયો છે. પર્યટન સ્થળ દમણનાં (Daman News) દરિયા કિનારા પરનો વધુ એક અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ થયો છે. નોંધનીય છે કે, આવી અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થતાં દમણની છબી ખરડાઈ છે.

Advertisement

શારીરિક સબંધ બાંધતા કપલનો વિડીયો થયો વાયરલ
દમણના દરિયા કિનારે અશ્લીલતાની હદ વટાવતો વિડીયો વાયરલ થયો છે. જેમાં એક યુવક અને યુવતી કેમેરામાં શારીરિક સંબંધ બાંધતા જોવા મળ્યા હતા. લાજ, શરમ નેવે મૂકી જાહેરમાં અશ્લીલ કૃત્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો રોષે ભરાયા છે.

તેમજ પર્યટન સ્થળ તરીકે જાણીતા દમણની છબી ખરડાઈ છે. દરિયાકિનારે નાના બાળકો થી લઈ વૃદ્ધો સુધીના લોકો ફરવા અને મજા માણવા આવતા હોય છે. ત્યારે આવા કૃત્યોને લઈ અન્ય લોકોએ પણ શરમમાં મૂકાવું પડે છે. કોઈ રોકટોક ન હોવાને કારણે કેટલાક યુવક-યુવતીઓ બેફામ અશ્લીલ હરકતો કરતા જોવા મળ્યા છે.જો કે આ વિડીયો વાયરલ થતા પોલીસના પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠ્યા છે.

Advertisement

યુવક-યુવતીએ કરી ધોળા દિવસે બીભત્સ હરકતો
ઉલ્લેખનીય છે કે, નાની દમણ અથવા તો મોટી દમણના કોઈ એક દરિયા કિનારે યુવક અને યુવતી ધોળા દિવસે ખુલ્લેઆમ બીભત્સ હરકતો કરતા જોવા મળ્યા છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં દરિયા કિનારે બનેલા દાદર પર યુવક અને યુવતી અશ્લીલ હરકત કર્યા બાદ ખુલ્લામાં જ અંગત પળો માણી રહ્યો છે. નોંધનીય છે કે, દરિયા કિનારે નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ ફરવા માટે આવતા હોય છે, આવી હરકતોના કારણે લોકોને પણ શરમમાં મુકાવવું પડતું હોય છે.

Advertisement

લોકોએ કાર્યવાહીની માંગ કરી
આ વિડીયો વાયરલ થતા લોકોએ આ કપલ સામે કાર્યવાહીની માંગ કરી છે. કારણકે જો આ લોકોની સામે દાખલારૂપ સજા નહિ આપવામાં આવે તો બીજીવાર ચોક્કસ આવી ઘટના પ્રકાશમાં આવી શકે છે.કારણકે અગાઉપણ એક યુવતીએ ટોપલેસથીને રીલ બનાવી હતી. પહેવા યુવતીની અને હવે ધોળા દિવસે દરિયા કિનારે કપલ દાદર પર અશ્લીલ હરકત કરતા જોવા મળ્યા હતા. જે બાદ હવે જાહેરમાં દિવસના સમયે અશ્લિલ હરકત બાદ આવી હરકત કરતો વિડીયો વાયરલ થતાં પર્યટન સ્થળ દમણની છબી ખરડાઈ જવા પામી છે.

Advertisement
Tags :
Next Article