For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હાર્ટ એટેકના જોખમથી બચવા ખાઓ આ 5 સુપરફૂડ...

07:08 PM May 02, 2024 IST | Drashti Parmar
હાર્ટ એટેકના જોખમથી બચવા ખાઓ આ 5 સુપરફૂડ

Superfood For Heart: હાર્ટ એટેકનું નામ સાંભળતા જ આપણને પરસેવો આવવા લાગે છે. ક્યારે કોઈને હાર્ટ એટેક આવશે તેની આગાહી કરી શકાતી નથી. ખાસ કરીને કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણી વખત હૃદય કોઈ પ્રકારનો સંકેત નથી આપતું અને લોકો જીવ ગુમાવે છે. હવે એક નવા સંશોધનમાં સામે આવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયમાં બ્લોકેજ વધવા લાગ્યું;.. જેના કારણે હાર્ટ એટેક(Superfood For Heart) અને સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. આવી સ્થિતિમાં, રોગના મૂળ પર હુમલો કરવો અને હૃદયને નબળા પાડનારા દુશ્મનોને હરાવવા જરૂરી છે. જાણો કેવી રીતે હૃદયને સ્વસ્થ રાખવું અને હૃદય માટે કયા સુપરફૂડ છે જે હૃદયની તંદુરસ્તી સુધારે છે?

Advertisement

શરીરને સ્વસ્થ રાખવા માટે હૃદયના ધબકારા જરૂરી છે. સ્વસ્થ હૃદય દરરોજ 7600 લીટર લોહી પંપ કરે છે. હૃદયનું વજન 150 ગ્રામ છે. જે આખા શરીરને લોહીની સપ્લાય કરે છે. તેથી હૃદયને સ્વસ્થ રાખવું સૌથી જરૂરી છે.

Advertisement

હાર્ટ એટેકથી કેવી રીતે બચવું?
ચેસ્ટપૅન
ખભામાં દુખાવો
અચાનક પરસેવો
ઝડપી ધબકારા
થાક અને બેચેની
શ્વાસની તકલીફ

Advertisement

હૃદયને સ્વસ્થ બનાવો
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખો
કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખો
ખાંડનું સ્તર ઓછું રાખો
શરીરનું વજન નિયંત્રણમાં રાખો

રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે
ગિલોય-તુલસીનો ઉકાળો
હળદર દૂધ
મોસમી ફળ
બદામ-અખરોટ

Advertisement

હૃદયને સ્વસ્થ રાખવા ઉપયોગ કરો આ સુપરફુડ
દુધીનું સૂપ
દુધીનું શાક
દુધીનો રસ

હૃદય માટે સુપરફૂડ
અલસી
લસણ
તજ
હળદર

હૃદય મજબૂત હશે
કમરકના ઝાડની છાલ
2 ગ્રામ તજ
તુલસીના 5 પાન
ઉકાલીને દરરોજ પીવાથી હૃદય સ્વસ્થ રહેશે

યુવાનીમાં હૃદયની સમસ્યા
40 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટ
5 વર્ષમાં હૃદયના કેસોમાં 53%નો વધારો થયો છે
અનિયમિત હૃદયના ધબકારા સૌથી મોટી સમસ્યા છે

Tags :
Advertisement
Advertisement