For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પુરુષોએ સંભોગના 30 મિનીટ પહેલા કરવું જોઈએ આ ફ્રુટનું સેવન, પાર્ટનર કહેશે બસ હવે હું થાકી ગઈ

04:20 PM Feb 26, 2024 IST | Shivam Patel
પુરુષોએ સંભોગના 30 મિનીટ પહેલા કરવું જોઈએ આ ફ્રુટનું સેવન  પાર્ટનર કહેશે બસ હવે હું થાકી ગઈ

Stamina Increase Idea: મોટાભાગના લોકો જાણતા હોય છે કે, દાડમ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જયારે દાડમનો રસ પણ તેના ફળની જેમ સ્વાસ્થ્ય માટે ખૂબ હેલ્ધી છે. જેમાં કેટલાક પૌષ્ટિક તત્વો રહેલા હોય છે કે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તેમજ અનેકવિધ રોગોથી રક્ષણ આપે છે. નપુંસકતાની જાતીય સમસ્યાથી પીડાતા પુરુષો અથવા હૃદયના દર્દીએ દાડમના રસનું સેવન કરવું જોઈએ. ચાલો આપણે તેના ફાયદાઓ વિશે જાણીએ.

Advertisement

દાડમનું જ્યુશ પીવાથી થતા ફાયદા:
દરરોજ એક ગ્લાસ દાડમનો રસ પીવો જોઈએ. જે આપના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આની સાથે જ શરીરના આંતરિક અવયવોને સ્વસ્થ બનાવવાની સાથે તમારી ત્વચા પ્રત્યેનાં આકર્ષણમાં પણ વધારો કરે છે. કેટલીકવાર ડોક્ટર પણ જ્યુસ પીવાનું સૂચન કરે છે.

Advertisement

1. જાતીય સમસ્યા કરો દૂર:
ઓક્સિડેટીવ તણાવ શરીરના લોહીના પ્રવાહને અવરોધે છે તેમજ ફૂલેલા પેશીઓને પણ નુકસાન પહોંચાડે છે. જેને લીધે નપુંસકતા એટલે કે, ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા થઈ જાય છે. આ જ્યુસનું સેવન કરવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનાં પ્રમાણમાં વધારો થાય છે કે, જે તેમની જાતીય ડ્રાઇવમાં વધારો કરે છે. જે પુરુષો એક ગ્લાસ દાડમનો રસ પીવે છે તેમને ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી રાહત મળી શકે છે. આની સાથે જ તેમની જાતીય શક્તિને મજબૂત બનાવી શકાય છે.

Advertisement

2. સંધિવાની સમસ્યા અને બળતરા:
દાડમના રસમાં રહેલા ફ્લેવોનોલ્સ શરીરમાં બળતરા અટકાવી શકે છે. આ બળતરા સંધિવાનું મુખ્ય કારણ રહેલું છે. આની સિવાય ખુબ લાંબા સમય સુધી શરીરમાં બળતરાની સમસ્યા ડાયાબિટીઝ, એલર્જી વગેરે જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

3. હૃદય માટે ફાયદારૂપ:
દાડમનો રસ હૃદય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે, તે હૃદય તેમજ લોહીની ધમનીઓને સુરક્ષા પૂરી પાડે છે. કેટલાક સંશોધન પ્રમાણે, તે રક્ત ધમનીઓમાં રક્ત પ્રવાહને પહોળા તેમજ સ્વસ્થ બનાવીને સુધારે છે. આની સિવાય તે કોલેસ્ટરોલ તથા પ્લેગને લીધે ધમનીમાં થતી અવરોધને પણ અટકાવે છે. જે હાઈ બ્લડ પ્રેશરથી રાહત આપે છે.

Advertisement

4. પાચનતંત્ર બનશે મજબૂત:
દાડમનો રસ બળતરામાં ઘટાડો કરવામાં ખુબ મદદ કરી શકે છે. દાડમનો રસ આપણા આંતરડા આરોગ્યમાં બળતરા ઘટાડવામાં પણ ખુબ અસરકારક છે. તે પાચનની શક્તિમાં વધારો કરે છે.

5. વિટામીનનો મુખ્ય સ્ત્રોત:
દાડમના રસમાં આપણી વિટામિન-Cની જરૂરિયાતનો 30% તથા વિટામિન-K કરતાં વધારે હોય છે. આની સિવાય ઈમાં ફાયબર, પ્રોટીન, ફોલેટ, પોટેશિયમ તથા વિટામિન પણ ખુબ સારી માત્રામાં હોય છે. આ જ કારણોસર તેને આહારમાં શામેલ કરવું ખુબ આવશ્યક છે. જો કે, દાડમના રસમાં કૃત્રિમ ખાંડનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

Tags :
Advertisement
Advertisement