For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

તમારી પાસે પણ છે આ 1 રૂપિયાનો આ સિક્કો? તો તમે રાતોરાત બની શકો છો લાખોના માલિક

01:15 PM Dec 10, 2023 IST | Dhruvi Patel
તમારી પાસે પણ છે આ 1 રૂપિયાનો આ સિક્કો  તો તમે રાતોરાત બની શકો છો લાખોના માલિક

Lakhpati will make 1 rupee coin: શું તમે પણ કમાણી કરવાની તક શોધી રહ્યા છો? તો આપની પાસે ઘરે બેઠા લખપતિ બનવાની તક છે. અને સૌથી ખાસ વાત એ છે કે તેના માટે આપને કંઈ પણ કરવાની જરુર નથી. આપની પાસે જો આ ખાસ એક રૂપિયાનો સિક્કો(Lakhpati will make 1 rupee coin) છે તો આપને સરળતાથી 10 લાખ રૂપિયા મળી શકે છે. આપને આ ખાસ સિક્કાની તસવીરને વેબસાઇટ પર અપલોડ કરવી પડશે. ત્યારબાદ લોકો દ્વારા તમારા આ સિક્કા માટે બોલી લગાવવામાં આવશે અને તમે ઈચ્છો તેને સિક્કો વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. આવો તમને જણાવીએ કે, આપની પાસે કયો એક રૂપિયાનો સિક્કો હોવો જોઇએ, અને તમે કેવી રીતે કમાણી કરી શકો છો.

Advertisement

10 લાખ રૂપિયા કમાવા માટે આપની પાસે 19મી સદીનો એક રૂપિયાનો સિલ્વર સિક્કો હોવો જોઈએ. જો તમારી પાસે પણ આ સિક્કો છે તો હવે તમે સરળતાથી 10 લાખ રૂપિયા કમાઈ શકો છો. આ સિક્કાને ઓક્શનમાં વેચીને તમે 10 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો. આ ઉપરાંત તમે આ સિક્કાની બોલી દરમિયાન ભાવતાલ પણ કરી શકો છો.

Advertisement

નોંધનીય છે કે, વર્ષ 1885નો એક રૂપિયાનો સિક્કો ખૂબ ખાસ છે. તેની પર એક તરફ ઈસ્ટ ઈન્ડિયા કંપની લખેલું છે. બીજી તરફ વિલિયમ કોઇન લખેલું છે અને તેની ઇમેજ પણ બનેલી જોવા મળે છે. આ ચાંદીનો સિક્કો છે. જો તમારી પાસે પણ આ સિક્કો છે તો તમારી પાસે ઘરે બેઠા લખપતિ બનવાણી તક છે.

Advertisement

જાણવા મળ્યું છે કે, આ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો પહેલો એક રૂપિયાનો સિક્કો જે ચલણમાં આવ્યો હતો. આ સિક્કો તે સમયે તમામ સ્થળે માન્ય હતો. તે સમએ ભારતમાં લગભગ 550 રજવાડા હતા અને આ સિક્કો તમામ સ્થળે માન્ય હતો.

આ સિક્કાને વેચવાના સંબંધમાં વધુ જાણકારી માટે વેબસાઇટ:
https://www.indiamart.com/proddetail/rare-old-1-rupee-silver-coin-1835-22909537673.html પર વિઝિટ કરી શકો છો.
આ વેબસાઇજ્ઞ ઉપર કરી શકો છો સેલ-
https://dir.indiamart.com/impcat/old-coins.html
https://in.pinterest.com/080841052o/sell-old-coins/
http://www.indiancurrencies.com/

Advertisement

Advertisement
Advertisement