For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કોંગ્રેસને વધુ એક ઝટકો: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભાજપમાં જોડાયા

04:39 PM May 04, 2024 IST | admin
કોંગ્રેસને વધુ એક ઝટકો  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભાજપમાં જોડાયા

થોડા દિવસો પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી (Arvinder Singh Lovely) શનિવારે ભાજપમાં જોડાયા હતા.

Advertisement

Advertisement

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ તેમનું દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં સ્વાગત કર્યું હતું. લવલીની સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો રાજકુમાર ચૌહાણ, નસીબ સિંહ, નીરજ બસોયા અને પૂર્વ યુથ કોંગ્રેસના અધ્યક્ષ અમિત મલિક પણ ભાજપમાં જોડાયા હતા. બસોયા અને સિંહે પણ તાજેતરમાં કોંગ્રેસ છોડી દીધી હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement