Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ઈન્ડિયન આર્મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ માટે બમ્પર ભરતી જાહેર; જાણો અરજીની પાત્રતા-શરતો

06:32 PM May 18, 2024 IST | V D

Indian Army Recruitment 2024: જાન્યુઆરી 2025 બેચ માટે આર્મી ટેકનિકલ એન્ટ્રી સ્કીમ - 52 ભરતી માટે ભારતીય સેના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાની(Indian Army Recruitment 2024) છેલ્લી તારીખ મે 29, 2024 છે.

Advertisement

શૈક્ષણિક લાયકાત:
માન્ય શિક્ષણ બોર્ડમાંથી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ગણિતમાં 10 2 પરીક્ષા અથવા તેની સમકક્ષ ઓછામાં ઓછા 60% ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ.

ઉંમર:
ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 16 વર્ષ 6 મહિનાની વચ્ચે અને મહત્તમ ઉંમર 19 વર્ષ 6 મહિનાની વચ્ચે હોવી જોઈએ.

Advertisement

પગાર:
સેનામાં કરિયર લેફ્ટનન્ટના પદથી શરૂ થશે. આ અંતર્ગત તમને 56,100 થી 1,77,500 રૂપિયાનો પગાર મળશે. પ્રમોશન બાદ કોઈ પણ વ્યક્તિ આર્મી ચીફના પદ સુધી પહોંચી શકે છે. તેનો પગાર મહિને 2,50,000 રૂપિયા સુધીનો છે.

પસંદગી પ્રક્રિયા:

Advertisement

ભારતીય નૌકાદળની પ્રવેશ પરીક્ષા પાસ કરવી આવશ્યક છે.
ssb ઇન્ટરવ્યુ પાસ કરવું પડશે
શારીરિક તંદુરસ્તીનું પરીક્ષણ
દસ્તાવેજ ચકાસણી
તબીબી પરીક્ષણ

આ રીતે અરજી કરો:
સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જાઓ.
હવે ન્યૂ રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો અને સાચી વિગતો દાખલ કરો.
રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન આઈડી મળશે.
હવે યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગ ઈન કરો અને ફોર્મ ભરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને ફી ચૂકવો.
ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો.

નોંધ: ફોર્મ ભરતા પહેલા વેબસાઈટનું વેરિફિકેશન કરવું ખુબ જ આવશ્યક છે.

Advertisement
Tags :
Next Article