Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

5.8 લાખ રૂપિયામાં ઘરે લઇ આવો Maruti Vitara Brezza, કંપની 6 મહિનાની વોરંટી સાથે..

03:42 PM Sep 10, 2021 IST | Nidhi Patel

આજે દેશના ઓટો માર્કેટમાં SUVની પછી કોમ્પેક્ટ SUVને લોકો વધારે પસંદ કરે છે.તેની માર્કેટમાં માંગ પણ વધારે પ્રમાણમાં છે.જો કે, મારુતિ, હ્યુન્ડાઇ, રેનો, કિયા કંપનીઓની કારોને પસંદ કરવામાં આવે છે,પણ મારુતિ વિટારા બ્રેઝા કંપનીની કોમ્પેક્ટ SUV સેગમેન્ટની કાર વધુ વેચાતી જોવા મળે છે.

Advertisement

વિટારા બ્રેઝાનું VXI મોડલ હાલમાં 8.98 લાખ રૂપિયાનું છે.જેમાં તે ઓન રોડ હોય ત્યારે તેની કિંમત વધુ વધે છે.હાલના ઓફર પ્રમાણે તમે આ કારને માત્ર 5 લાખના બજેટમાં તમે ખરીદી શકો છો.તે પહેલા જાણીએ વિટારા બ્રેઝા વિશે,

વિટારા બ્રેઝા કંપનીએ કારની અંદર 4 સિલિન્ડરની સાથે 1248 સીસી ડીઝલ એન્જિન આપ્યું છે.તેમજ તે એન્જિન 4000 rpm પર 89 bhp નો પાવર અને 1750 rpm પર 200 Nm નો ટોર્ક જનરેટ કરે છે. બસ આટલું જ નહિ,તેની સાથે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. વિટારા બ્રેઝા કંપનીએ કારની માઇલેજ  અંગે જણાવ્યું છે કે,કાર 24.29 kmpl ની માઇલેજ આપે છે.

Advertisement

હવે તેની ઓફરો વિશે જાણીએ, 
હમણાં જેની પાસે નવી કાર લેવા માટે બજેટ ના હોય તેઓ માટે પ્રમાણિત કાર શ્રેષ્ઠ વિકલ્પ છે.આજની ઓફર CARS24 દ્વારા આપવામાં આવી છે, જે સેકન્ડ હેન્ડ કાર વેચતી ઓનલાઇન વેબસાઇટ છે.આ વેબસાઈટ પર કારનું મોડલ 2017નું અને વેરિએન્ટ VDI છે.તેમજ 5,88,399 રૂપિયા રાખવામાં આવ્યા છે. તેમજ બિન-અકસ્માત અને 69,639 કિલોમીટર ચાલેલ છે. કારનું રજીસ્ટ્રેશન દિલ્હીમાં DL-5C RTO ઓફિસમાં કરવામાં આવે છે.

તમે આ કાર ખરીદવા ઈચ્છો છો તો 6 મહિનાની વોરંટી તેમજ ફ્રી આરસી ટ્રાન્સફર, ફ્રી થર્ડ પાર્ટી વીમો અને 7 દિવસની મની બેક ગેરંટી પણ આપવામાં આવશે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Tags :
Next Article