For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

'બિગ બોસ 14' ફેમ નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયામાં લગાવી આગ, જુઓ હોટ ફોટોઝ

05:57 PM May 17, 2022 IST | Sanju
 બિગ બોસ 14  ફેમ નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયામાં લગાવી આગ  જુઓ હોટ ફોટોઝ

‘બિગ બોસ 14’ ફેમ નિક્કી તંબોલી(Nikki Tamboli) તેના કિલર પર્ફોર્મન્સ(Killer performance) માટે જાણીતી છે. અભિનેત્રી દરરોજ તેના સુંદર ફોટા શેર કરે છે અને તાજેતરમાં તેણે તેના ગાઉનથી ઇન્ટરનેટ(Internet) પર આગ લગાવી દીધી છે.

Advertisement

નિક્કી તંબોલી પોતાની તસવીરો અને વીડિયો અને તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે. આ દરમિયાન, નિક્કીએ ફરી એકવાર કેટલીક તસવીરો શેર કરીને બધાનું ધ્યાન ખેંચ્યું છે.

Advertisement

Advertisement

નિક્કી તંબોલી આ તસવીરોમાં લાઇટ પિંક કલરના ચમકદાર ગાઉનમાં જોવા મળી રહી છે. આ ગાઉનમાં એક્ટ્રેસનું ટોન ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નિક્કીનો આ ડ્રેસ ઉપરથી સ્ટ્રેપી અને થાઈ સ્લિટ છે.

Advertisement

તેના લુકને પૂર્ણ કરવા માટે, નિક્કી તંબોલીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને  મેકઅપ કર્યો છે. નિક્કી આ ડ્રેસમાં એટલી ગ્લેમરસ દેખાઈ રહી છે કે, તસવીરો જોઈને લોકો માટે તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ થઈ ગયું છે.

નિક્કી તંબોલીએ આ ફોટોશૂટ માટે એવા કિલર પોઝ આપ્યા કે, ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા. નિકીના આ સિઝલિંગ લુકને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. તેનો આ આકર્ષક દેખાવ હવે સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

નિક્કી તંબોલી વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ‘બિગ બોસ 14’નો ભાગ રહી ચૂકી છે. આ સિવાય નિક્કી ‘ખતરો કે ખિલાડી’માં પણ જોવા મળી હતી. નિક્કી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

તમને જણાવી દઈએ કે, નિક્કી તંબોલી મૂળભૂત રીતે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરે છે. તે તમિલ અને તેલુગુ ફિલ્મોનું જાણીતું નામ છે અને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું છે કે સાઉથ ઈન્ડસ્ટ્રીના લોકો તેની સાથે કેવું વર્તન કરે છે. નિક્કીએ કહ્યું કે, મેં સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મોના નિર્દેશકો મારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement