For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

BIG NEWS: IPL ઓક્શન દરમિયાન ઘટી મોટી દુર્ઘટના- જાણો એવું તો શું થયું કે, અચાનક જ રોકી દેવાયું

02:45 PM Feb 12, 2022 IST | Dhruvi Patel
big news  ipl ઓક્શન દરમિયાન ઘટી મોટી દુર્ઘટના  જાણો એવું તો શું થયું કે  અચાનક જ રોકી દેવાયું

IPL Auction 2022: બેંગ્લુરુમાં ચાલી રહેલા IPL 2022 મેગા ઓક્શનના ઓક્શનર હ્યૂઝ એડમીડ્સની અચનાક તબિયત લથડી હતી. તેઓ ઓક્શન દરમિયાન જ બેભાન થઈ ગયા અને સ્ટેજથી પણ પડી ગયા. હ્યૂઝ એડમીડ્સ શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનેંદુ હસારંગાની બોલી લગાવી રહ્યા હતા, પરંતુ ત્યારે જ અચાનક તેઓ પડી ગયા.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

Advertisement

બેંગ્લોરમાં આયોજિત IPL મેગા ઓક્શન દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ઓક્શનમાં હ્યુજ એડમિડ્સ જ્યારે વાણિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી ત્યારે તે બેભાન થઈને સ્ટેજ પરથી નીચે પડી ગયા છે. જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે.

Advertisement

અત્રે ઉલ્લેનીય છે કે, બોલી ચાલતી હતી ત્યારે અચાનક આ દુર્ઘટના ઘટતા નીતા અંબાણી, આર્યન ખાન, સુહાના ખાન સહિત દિગ્ગજ સ્તબ્ધ થઈ ગયા છે. અત્યારે ઓક્શનને તાત્કાલિક રોકી દેવાયું છે. એડમીડ્સની તબિયત લથડતા હરાજી રોકી દેવામાં આવી હતી. હ્યૂજ એડમીડ્સ વિશ્વના પ્રખ્યાત હરાજી સંચાલક છે. તેઓ વર્ષ 2019ખી IPL ઓક્શન કરાવી રહ્યા છએ. 3 વર્ષ પહેલા તેમણે રિચર્ડ મેડલીની જગ્યા લીધી હતી.

Advertisement

IPL મેગા ઓક્શન દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ઓક્શનમાં હ્યુજ એડમિડ્સ જ્યારે વાણિંદુ હસરંગાની બોલી ચાલી રહી હતી ત્યારે તે બેભાન થઈને સ્ટેજ પરથી પડી ગયા છે. અત્યારે મેડિકલ સ્ટાફ તેમની સારવાર કરી રહી છે. આ દુર્ઘટના ઘટતા મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા છે અને ઓક્શનને તાત્કાલિક રોકી દેવાયું છે.

IPL 2022 માટે ખેલાડીઓની હરાજી 12 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં શરૂ થઈ હતી. હરાજી દરમિયાન એક મોટી ઘટના બની. હરાજી કરનાર હ્યુ એડમાઇડ્સ બેહોશ થઈ ગયા અને સ્ટેજ પરથી પડી ગયા. તે સમયે તે વનિન્દુ હસરંગા માટે શ્રીલંકાની બોલી લગાવી રહ્યો હતો. હસરંગાની બોલી 10.75 કરોડ રૂપિયા સુધી પહોંચી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement