Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ: અરવલ્લી LCBએ11 બેટરીઓ સાથે 2 આરોપીઓની કરી ધરપકડ

12:43 PM Jun 18, 2024 IST | V D

Battery Stealing Gang: અરવલ્લી જિલ્લામાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. અરવલ્લી LCBની ટીમે કિશોરપુરા ચોકડી પાસેથી એક કાર સાથે બે શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. જે બંનેની કારમાંથી પોલીસને 11 જેટલી મોબાઈલ ટાવરની બેટરીઓ(Battery Stealing Gang) મળી આવી હતી. જેની પૂછપરછ કરતા તે ચોરીની હોવાનું સામે આવ્યું હતુ.

Advertisement

આરોપીઓ ચોરીની બેટરી સાથે ઝડપાયા
કિશોરપુર પાસેથી આરોપીઓ ચોરીની બેટરી સાથે ઝડપાયા હતા.આરોપીની કારમાંથી 11 બેટરીઓ મળી આવી છે.તો આરોપીઓએ સામે 31 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.રાજયમાં 59 સ્થળો પર જીઓ મોબાઈલ ટાવરની બેટરીની કરી છે ચોઅન્ય ગુનાના પણ ઉકેલાઈ શકે છે ભેદઆરોપીઓની વાત કરવામાં આવે તો આરોપીઓ સામે 31 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે.

મોડાસામાં ગઈકાલે ચોરાઈ બેટરી
મોડાસાના ગઢડાની સીમમાં જીઓ કંપનીના ટાવરમાં લગાવેલી વિઝન કંપનીની પાંચ બેટરીઓ મોકાનો ફાયદો ઉઠાવીને તસ્કરો ઉઠાવી જતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રૂ.50હજારની ચોરીનો ગુનો નોંધાયો હતો.

Advertisement

LCBની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા
બંને આરોપીઓએ રાજ્યમાં 31 પોલીસ મથક વિસ્તારમાં ચોરીના ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેઓએ 59 જેટલા મોબાઈલ ટાવરની બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. LCBની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈને તેમની ગેંગમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપવા માટે તપાસ શરુ કરી છે.

કંપનીના ટાવરમાં લગાવેલી વિઝન કંપનીની પાંચ બેટરીઓ મોકાનો ફાયદો ઉઠાવીને તસ્કરો ઉઠાવી જતાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં રૂ.50હજારની ચોરીનો ગુનો નોંધાયો હતો.

Advertisement

Advertisement
Tags :
Next Article