For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

આમ આદમી પાર્ટીની સભાઓમાં જેના નામે ભીડ થતી એ જ બે મુખ્ય નેતાઓએ આપ્યું રાજીનામું,

03:05 PM Apr 18, 2024 IST | admin
આમ આદમી પાર્ટીની સભાઓમાં જેના નામે ભીડ થતી એ જ બે મુખ્ય નેતાઓએ આપ્યું રાજીનામું

સુરતમાં આમ આદમી પાર્ટીનો પવન ઉભો કરનારા PAAS નેતાઓ અલ્પેશ કથીરિયા (Alpesh Kathriya ) અને ધાર્મિક માલવીયાએ AAP માથી આપ્યું રાજીનામું.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પાટીદારોમાં મજબૂત પકડ ધરાવતા અલ્પેશ કથીરિયા અને સાથીદાર ધાર્મિક માલવિયા વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા  હતા. આજે ભાવનગરના ગારિયાધારમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ હતો. અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા. ત્યારે ભાવનગરના ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને નેતાઓને વિધાનસભા ટીકીટ પણ આપવામાં પણ આવી હતી પણ તેઓની હાર થઇ હતી.

Advertisement

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement