Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

આ ત્રણ SUV 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ થવા જઈ રહી છે, જાણો તેની કિમત અને ફીચર્સ

02:05 PM Apr 07, 2024 IST | Chandresh
xr:d:DAFxtF-qjCc:1985,j:4561444624924396225,t:24040708

Upcoming Compact SUV: ભારતમાં કોમ્પેક્ટ એસયુવીનું બજાર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે કોમ્પેક્ટ સેડાનથી લઈને હેચબેક સુધીની કારના વેચાણ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. કાર કંપનીઓ હવે કોમ્પેક્ટ એસયુવી (Upcoming Compact SUV) સેગમેન્ટ પર ફોકસ કરી રહી છે. હવે ભારતમાં ટૂંક સમયમાં ઘણા નવા મોડલ લોન્ચ થવા જઈ રહ્યા છે અને તેમની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોવાની અપેક્ષા છે.

Advertisement

હવે કાર કંપનીઓ પણ આ સેગમેન્ટ પર ફોકસ કરી રહી છે. હવે ભારતમાં આ વર્ષે ટૂંક સમયમાં ઘણા નવા મૉડલ લૉન્ચ થવા જઈ રહ્યા છે, જેની કિંમત 10 લાખ રૂપિયાથી ઓછી હોવાની આશા છે. એટલે કે, જો તમે નવી કોમ્પેક્ટ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ રિપોર્ટ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

Advertisement

મહિન્દ્રા XUV 3XO
મહિન્દ્રા તેની નવી કોમ્પેક્ટ SUV XUV 3XO ભારતમાં 29 એપ્રિલે લોન્ચ કરશે. તેમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન મળી શકે છે. નવા મોડલની ડિઝાઇનમાં મોટા ફેરફારો જોવા મળશે. આ ઉપરાંત તેમાં નવા ઈન્ટિરિયર્સ પણ જોવા મળશે. ભારતમાં, મહિન્દ્રાની નવી XUV 3XO હ્યુન્ડાઈ વેન્યુ, મારુતિ બ્રેઝા, ટાટા નેક્સન અને કિયા સોનેટ સાથે સીધી સ્પર્ધા કરશે.

Advertisement

Skoda Compact SUV
સ્કોડા ટૂંક સમયમાં ભારતમાં તેની કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરી શકે છે. તેમાં 1.0L 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન હશે.આ એન્જિન મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયર બોક્સથી સજ્જ હશે. કંપનીના વર્તમાન કુશકની ઝલક તેની ડિઝાઇનમાં જોઈ શકાય છે. હાલમાં તેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.

Hyundai Venue
Hyundai Motor India તેની કોમ્પેક્ટ SUV વેન્યુનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં તેને લોન્ચ કરવામાં આવશે. આ નવા મોડલનું કોડ નેમ Q2Xi છે. નવા મોડલની ડિઝાઈનથી લઈને તેના ઈન્ટિરિયરમાં ઘણા બધા ફેરફાર જોવા મળી શકે છે.

Advertisement
Tags :
Next Article