For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

Today Gold rate: આજે સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો 10 ગ્રામ સોનાનો આજનો લેટેસ્ટ ભાવ

09:23 AM Jul 03, 2024 IST | Chandresh
today gold rate  આજે સોના ચાંદીના ભાવમાં થયો વધારો  જાણો 10 ગ્રામ સોનાનો આજનો લેટેસ્ટ ભાવ

Today Gold rate 03 July 2024: જો તમે પણ સોના-ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. આ પણ હાલ તે ભાવમા ગરમાઈ જોવા મળી છે પણ હાલ તે ભાવમાં ગરમાઈ જોવા મળી રહી છે. જ્યારે સોના અને ચાંદીના (Today Gold rate) ભાવમાં આજના ટ્રેડિંગ દિવસે પણ વધારો જોવા મળી રહ્યો છે.

Advertisement

આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે, બુધવારે સોનું 120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 72,440 રૂપિયા નોધ્યું હતું. જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે મંગળવારે સોનાનો ભાવ 10 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 72,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

Advertisement

બુધવારે ચાંદી 800 રૂપિયા વધીને 91,100 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા મંગળવારે પણ ચાંદી 400 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ હતી અને 90,300 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.

Advertisement

તાજેતરના 14 થી 24 કેરેટ સોનાનો ભાવ(Today Gold rate)

બુધવારે 24 કેરેટ સોનું 72,440 રૂપિયા, 22 કેરેટ રૂપિયા 66,410 ,18 કેરેટ રૂપિયા 54,340 પ્રતિ 10 ગ્રામ બંધ થયું છે.આપને જણાવી દઈએ કે MCX અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજાર દરો ચાંદી કર વગરની છે, તેથી દેશભરના બજારોમાં તેના દરમાં તફાવત છે.

ચાર મહાનગરોમાં સોના અને ચાંદીના ભાવ

Advertisement

હોલમાર્ક જોયા પછી જ ખરીદો સોનું(Today Gold rate)

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

Tags :
Advertisement
Advertisement